દરેક ગૃહિણીની પસંદ શુભ પ્રસંગે દરેક પ્રકારની વાનગી બનાવવા માટે ઘંટી માં Low Pressure થી દળેલા Healthy શુદ્ધ અને સાત્વિક લોટ મળશે.
Ingredients: Jau (barley), Juvar (Sourghum), Ragi ( Finger Millet), Soyabean, Bajri (Pearl Millet), Moong, Math, Kalthi, Rajagira(Amaranth), Whole Desi Chana, Whole Wheat, Kuttu (Buckwheat), Oats.
MRP : 70/- PER KG
Specially Made For You.....With Care
Multigrain Atta is a flour made using a combination of multiple grains. Multigrain Atta is used for making Indian flat breads like chapati, poori, paratha, naan, kulcha etc.
This fiber helps lower cholesterol levels.
Cholesterol is the primary cause of heart disease. In the digestive system, soluble fibre produces a gel that binds cholesterol and hinders its absorption. Therefore, adding multigrain Atta in your diet can help maintain healthy cholesterol levels and support a healthy heart.
Healthy Multigrains Flour
Cooking Method
250 ગ્રામ આ મલ્ટીગ્રેન લોટ માં 1 મોટી ચમચી ગાય નું ઘી, 1 ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ, 25 ગ્રામ તાજી કાપેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું નાખવું હવે આ મિશ્રણ ને બરાબર મિક્ષ કરો પછીથી આ મિશ્રણ માં નવસેકું ગાય નું દૂધ ઉમેરી લોટ ને રોટલી માટે જરૂરી હોય તેટલો નરમ બાંધો, પછી તેને અડધો કલાક ઢાંકીને મૂકી રાખવો હવે તેને સમાન આકાર ના ગુલ્લા બનાવી રોટલી ની જેમ વણીને તવા પર બંને બાજુ ભૂરા રંગ આવે તેટલું શેકો અને હવે તૈયાર છે ગરમા ગરમ Healthy રોટલી/ઢેબરા જે થાળી માં પરોસો અને આ ખાઈને મજા માણો શારીરિક રીતે મજબુત આરોગ્ય ની.... (100% ગેરંટી વજન ઉતારવાની/ ડાયાબીટીસ ધરાવતા વ્યક્તિ માટે લાભકારી)
In a Bowl add 250 Gram this Multigrain Atta, 1 big Spoon Cow Ghee, 1 Spoon Ajwain, 1 Spoon White Til, 25 gram Fresh chopped Coriander and Salt as per taste, Mix these ingredients together, Knead this Mixture with warm cow milk as it required to make a soft pliable dough. Cover the dough and keep aside for 20 minutes. Make a balls of equal size and roll each one out into a medium size circle just like a roti or paratha . Roast on a hot tawa till brown spots appear on both sides, Serve Hot. Eating such a Healthy roti Enjoy healthy body. (100 % Weight Loss /Good for Diabetic Person)
Available in : 500gm, 1KG
Nutrition Information Per 100g |
Energy | 366.5 Kcal |
Total Fat | 2.1 g |
Total Carbohydrate | 71.4 g |
Sugar | 0.9 g |
Protein | 15.5 g |
NOTE :- Since 1970, The Harshad Family are Traditional atta manufacture Harshad Flour means the connection between food, health and life. We follow simple and authentic step manufacture atta in old traditional way.